<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા અનેક કાર્ગો શિપ્સ અને ઓઇલ ટેન્કર્સે હવે રૂટ બદલ્યો :પનામા કેનાલમાં અવરજવર અને કમાણી વધી ગઈ

વધતા ટ્રાફિકને કારણે ઓવરટાઈમ અને ઓપરેશનલ ખર્ચ પણ વધ્યો છે, પરંતુ આવક તેની સામે ઘણી વધુ વધી રહી છે

(12:23 AM IST)