તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એમેઝોન કાર્ગો પ્લેન રનવે પર ક્રેશ :વાહનો સાથે અથડાયુ અને આગ લાગી: 5 લોકોના મોત
સાન જુઆન, પ્યુઅર્ટો રિકોથી આવી રહેલ આ પ્લેન બપોરે 2 વાગ્યાની આસપાસ રનવે પરથી નીચે ઉતરી ગયું.

નવી દિલ્હી : રવિવારે મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક એમેઝોન કાર્ગો પ્લેન રનવે પરથી લપસી ગયું હતું વાહનો સાથે અથડાતા અને આગ લાગી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા . સાન જુઆન, પ્યુઅર્ટો રિકોથી આવી રહેલ આ પ્લેન બપોરે 2 વાગ્યાની આસપાસ રનવે પરથી નીચે ઉતરી ગયું હતું
મિયામી-ડેડ કાઉન્ટીના અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પાંચ લોકોના મોત થયા છે, ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને બે અન્ય લોકોને ઓછી ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
