તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 4th November 2026
માઈક જોહ્ન્સન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વિપક્ષના નેતા નહીં બને
સ્પીકર માઈક જોહ્ન્સને જાહેરાત કરી કે તેઓ હાઉસમાં વિપક્ષના નેતા પદ માટે ચૂંટણી નહીં લડે

અમરિકાની મધ્યસ્થ ચૂંટણીના પરિણામ બાદ મોટી ઉથલપાથલ સર્જાઈ છે . હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર માઈક જોહ્ન્સને જાહેરાત કરી છે કે તેઓ હાઉસમાં વિપક્ષના નેતા પદ માટે ચૂંટણી નહીં લડે. મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત બાદ, જાન્યુઆરીમાં ગૃહ તેમના હાથમાં રહેશે.
જોહ્ન્સને બુધવારે સવારે પાર્ટી સ્ટાફ સાથેની વાતચીત દરમિયાન આ જાહેરાત કરી. તેમણે ઉમેર્યું કે તેમણે ટ્રમ્પ સાથે પણ વાત કરી છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
