હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 15th October 2026
યમનમાં રાષ્ટ્રપતિ ભવન નજીક હુતી બળવાખોરોના મિસાઇલ અને ડ્રોન હુમલા : બે સુરક્ષાકર્મીનાં મોત
વડાપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો સુરક્ષિત :પશ્ચિમ એશિયામાં તણાવ વધુ ગંભીર બન્યો

યમનના એડન શહેરમાં અલ-માશિક રાષ્ટ્રપતિ ભવન પાસે ઓછામાં ઓછા છ વિસ્ફોટ થયા. ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. બે સુરક્ષાકર્મીનાં મોત અને છ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. વડાપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો સુરક્ષિત છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધુ ગંભીર બન્યો છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
