તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
જ્ઞાનેશકુમારને હટાવવા માટે વિરોધ પક્ષનું આંદોલન ખૂબ જ તેજ બનતું જાય છે: આજે બેંગ્લોર ખાતે કોંક્રોચ જનતા પાર્ટીના ચપ્પલ પ્રોટેસ્ટ આંદોલનમાં અભિજીત દીપકે, પ્રકાશ રાજ તથા ધ્રુવ રાઠી સામેલ

બેંગ્લોર: જાણીતા યુટ્યુબર અને youtube ઉપર લાખો-કરોડોની સંખ્યામાં વ્યુઅર્સ ધરાવતા પર ધ્રુવ રાઠી બેંગ્લોરમાં સીજેપીના આંદોલનમાં જોડાઈ રહ્યા છે:
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર ને હટાવવા માટે વિરોધ પક્ષનું આંદોલન દિવસે દિવસે ખૂબ જ તેજ બનતું જાય છે.
આજે બેંગ્લોર ખાતે કોંક્રોચ જનતા પાર્ટીના ચપ્પલ પ્રોટેસ્ટ આંદોલનમાં અભિજીત દીપકે, પ્રકાશ રાજ તથા ધ્રુવ રાઠી સામેલ થઈ રહ્યા છે.
રાહુલ અને પ્રિયંકાના નેજા હેઠળ કોંગ્રેસ સહિત ઇન્ડિયા બ્લોકના પક્ષો એસઆઈઆર માં મોટાપાયે ગરબડી બાબતે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની પ્રચંડ માગણી કરી રહેલ છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
