<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

મુંબઈ : ગત મધરાતે મેઘતાંડવ : વરસોવા અને મુલુન્‍ડ જળબંબાકાર : મુંબઈમાં વહેલી સવારે ૧૨ થી ૪ વાગ્‍યા દરમિયાન ૬ ઇંચથી વધુ વરસાદ

 

ર્ંમુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે વહેલી સવારે ૧૨ થી ૪ વાગ્‍યા દરમિયાન આભ ફાટ્‍યું હોય તેમ અત્‍યંત ભારે વરસાદ ખાબક્‍યો હતો. માત્ર ૪ કલાકમાં જ મુંબઈના જુદા-જુદા વિસ્‍તારો પાણી-પાણી થઈ ગયા હતા, જેમાં વરસોવા અને મુલુન્‍ડમાં સૌથી વધુ ૬ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો હતો. મુંબઈના વિવિધ વિસ્‍તારોમાં નોંધાયેલા વરસાદના આંકડા મિલીમીટર (એમએમ) અને ઇંચમાં નીચે મુજબ છે.

 મુલુન્‍ડ : ૧૬૦ મી.મી. (આશરે ૬.૩ ઇંચ)

 વેરસોવા : ૧૫૭ મી.મી. (આશરે ૬.૨ ઇંચ)

 માનખુર્ડ : ૧૨૩ મી.મી. (આશરે ૪.૮ ઇંચ)

 પવઈ : ૧૨૨ મી.મી. (આશરે ૪.૮ ઇંચ)

 ભાંડુપ : ૧૨૦ મી.મી. (આશરે ૪.૭ ઇંચ)

 મરોલ : ૧૦૮ મી.મી. (આશરે ૪.૨ ઇંચ)

 ઓશિવરા : ૧૦૮ મી.મી. (આશરે ૪.૨ ઇંચ)

 માટુંગા : ૫૩ મી.મી. (આશરે ૨.૧ ઇંચ)

 દાદર : ૪૫ મી.મી. (આશરે ૧.૮ ઇંચ)

 મલબાર હિલ : ૩૭ મી.મી. (આશરે ૧.૫ ઇંચ)

 મુંબઈ સેન્‍ટ્રલ : ૩૪ મી.મી. (આશરે ૧.૩ ઇંચ) (૩૭.૪)

 

(3:07 PM IST)