<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

નરેન્‍દ્રભાઇએ ગાયોને વ્‍હાલ કરી ઘાસ ખવડાવ્‍યું: વાછરડાઓને દુધ પીવડાવ્‍યું

ડીસાઃ પીએમ મોદીએ ભીલડીમાં રોડ-શો કર્યો હતો જેમાં મોટી સંખ્‍યામાં નાગરિકોની હાજરી જોવા મળી હતી. રોડ શો પછી નરેન્‍દ્રભાઇ મોદી BBBRC સેન્‍ટર પહોંચ્‍યાં હતા. BBBRC સેન્‍ટરમાં પીએમ મોદીએ ગાયોને વ્‍હાલ કરી અને ઘાસ ખવડાવ્‍યુ હતું તેમજ વાછરડાઓને દૂધ પીવડાવ્‍યું હતું. પીએમ મોદીએ BBBRC સેન્‍ટરમાં ET-IVF લેબનું ઉદ્ધાટન કર્યું હતું. ફરી એકવાર નરેન્‍દ્રભાઇ ગોૈ સેવા કરતા નજરે પડયા હતા.

(3:02 PM IST)