<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

સમાચારો ઉડતી નજરે

* ગઈકાલે યોજાયેલ  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની કેબિનેટ બેઠકમાં વિકસિત ભારત માટે મેગા મંથન કરાયું, આ બેઠકમાં સુધારાઓ ઉપર જોર આપવામાં આવ્યું

* આજે કેરળ વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થઈ રહી છે

*  પંજાબના ઉદ્યોગ મંત્રી સંજીવ અરોરાની જામીન અરજી ઉપર આજે ચુકાદો

* તામિલનાડુના સીએમ વિજય આજે  નરેન્દ્રભાઈને મળવાના છે

*  યુપીના સીએમ યોગી આદિત્યનાથે જનતા દર્શન દરમિયાન અનેક લોકોની સમસ્યા સાંભળી

(9:28 AM IST)