<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

સમાચારો ઉડતી નજરે

* મુંબઈમાં ૧૫ દિવસમાં બીજી વખત "સીએનજી"માં બે રૂપિયાનો વધારો રીક્ષા ટેક્સી ચાલકોને ઝટકો:

* અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પુત્રી "ટિફની ટ્રમ્પ" આજે ભારતની ખાનગી મુલાકાતે, ચાર્ટર્ડ વિમાન દ્વારા તાજમહેલનો દીદાર કરવા આગ્રા પહોંચશે

* ભારે વરસાદના પગલે રાજસ્થાનના ધોલપુરની સડકો ઉપર પાણી ભરાયા

* અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ વચ્ચે મોટી જાહેરાત: હોર્મુઝ સ્ટ્રેટ પરથી નૌકાદળની નાકાબંધી હટાવી લેવાઈ, ફસાયેલા ઓઈલ ટેન્કરો ઝડપથી બહાર નીકળશે 

* અમેરિકી લશ્કરે પૂર્વ પ્રશાંત મહાસાગરમાં એક જહાજ ઉપર ભીષણ હુમલો કર્યો છે ત્રણના મોત થયા 

* મ્યાનમારના પ્રેસિડેન્ટ યુ મીન આંગ આજે ભારત આવ્યા છે 

* કર્ણાટક ધારાસભ્ય પક્ષની આજે બેઠક મળી રહી છે, શિવકુમાર નેતા તરીકે જાહેર થશે, સિધ્ધારમૈયાના પુત્ર સહિત ચાર નાયબ મુખ્યમંત્રી  બને તેવી સંભાવના.

(10:33 AM IST)