News of Monday, 29th June 2026
સમાચારો ઉડતી નજરે

* મોદી સરકારમાંથી છ કેબિનેટ પ્રધાનો રાજીનામા આપે તેવી સંભાવના, સંખ્યાબંધ નવા પ્રધાનોનો સમાવેશ થશે
* પાકિસ્તાને બદલો લેવા અફઘાનિસ્તાનમાં બોમ્બ વરસાવ્યા, ૩૪ ના મોત ૪૦ ને ઇજા
* ભારે વરસાદ અને પુરને લીધે આસામના ૬૯ ગામના હજારો લોકો પ્રભાવિત થયા
* મુંબઈમાં મધરાતથી મુશળધાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, અંધેરી સબવે બંધ, ભિવંડીમાં એક કલાકના અતિ ભારે વરસાદમાં બજારો દુકાનોમાં પાણી ઘૂસ્યા, કરોડોનું નુકસાન
* અમેરિકા અને ઈરાન હવે એકબીજા ઉપર હુમલા નહીં કરે, આ અઠવાડિયે જ વાટાઘાટો શરૂ થશે
* તહેરાન અને દુબઈ વચ્ચે આવતા અઠવાડિયાથી વિમાની સેવા શરૂ થશે
* થાઈલેન્ડમાં ભેદી મર્ડર, સૂટકેસમાં ૧૭ વર્ષની થાઈ છોકરીની લાશ મળતા ઓસ્ટ્રેલિયન નાગરિકની ધરપકડ
* પટના - બિહાર: દીદાર ગંજના વનસ્પતિ તેલના ગોદામમાં ભીષણ આગ લાગી
* ચીનના સિચુઆનમાં ૫.૩ ની તીવ્રતાનો ભૂકંપ, ઇમારતો ધ્રુજી, ૧૩ ઘાયલ
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
