<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

સમાચારો ઉડતી નજરે

* બિહારમાં સૌથી વધુ ૬૫ લાખ વોટરોના નામો મતદાર યાદીમાંથી હટાવાયોઃ ચૂંટણી પંચની વિક્રમી કામગીરીઃ દેશભરમાંથી ૬ કરોડ અને ૪ રાજ્‍યોમાંથી ૨૨ લાખ મતદારોના નામ કમી કરાયા

* થાઈલેન્‍ડમાં ૨૦૦૦ વર્ષ પૌરાણીક ભારતીય બનાવટની સોનાની વિંટી મળી આવીઃ ભારત સાથે પ્રાચીન વેપાર સંબંધના પુરાવાઃ જોગાનુ જોગ નરેન્‍દ્રભાઈ અત્‍યારે ઈન્‍ડોનેશીયાની મુલાકાતે

* ટ્રમ્‍પે ઈરાનને સમજૂતી કરી લેવા આપેલ અલ્‍ટીમેટમ અને હોર્મૂઝ સ્‍ટ્રેટમાં ઈરાને કોમર્શીયલ જહાજો ઉપર મિસાઈલો છોડતા ક્રુડના ભાવમાં ફરી ભડકોઃ બેરલના ભાવ વધીને ૭૨ ડોલર થયાઃ ફરી યુધ્‍ધના ભણકારા

* દારૂડિયા પતિની હનેશની ક્રુરતાનો ભયાનક અંતઃ રોજની બેફામ મારકૂટથી કંટાળેલ પત્‍નિએ ત્રાસીને ભરઉંઘમાં સૂતેલા પતિ ઉપર પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દીધો

* ઈરાને હોર્મુઝ સ્‍ટ્રેટમાં કોમર્શિયલ જહાજો ઉપર અચાનક મિસાઈલો છોડતા ભારે તનાવઃ ફરી યુધ્‍ધ શરૂ થવાના એંધાણ?

* સાયબર ક્રાઈમની દુનિયામા નવો ભય પ્રસર્યોઃ હવે ‘એઆઈ' આર્ટીફીશીયલ ઈન્‍ટેલીજન્‍સ જ કરશે સાયબર ક્રાઈમ હુમલા? દુનિયાના સૌ પ્રથા એઆઈ ‘રન' રેન્‍સમવેર એટેક થયાનો વિસ્‍ફોટ

* એક્‍સ-ટ્‍વીટર છેતરપીંડી કેસમાં એલોન મસ્‍કની અપીલ ન્‍યાયાધીશે ફગાવી દીધીઃ

* ચિનાબ નદીમાં ભારે પૂર આવ્‍યાઃ ભારતે બગલીહાર ડેમમાંથી પાણી છોડયું: પાકિસ્‍તાનમાં સ્‍થિતી શું થશે?

જ્‍યુરીએ મસ્‍કને દોષિત ઠેરવ્‍યા

* માઈક્રોસોફટે અચાનક ૪૮૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકતા મોટો ખળભળાટ

 

(3:33 PM IST)