<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે મુસળધાર વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, હિમાચલ અને યુપી સહિત 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ

નવી દિલ્હી : હવામાન વિભાગે ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે મુસળધાર વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે, જેનાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, હિમાચલ અને યુપી સહિત 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે.

(10:51 PM IST)