હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th October 2026
નરેન્દ્રભાઈની ૧૪૦ કરોડ લોકોના પ્રેમની ઘેરાબંધી તોડવી વિપક્ષની તાકાત નથીઃ હર્ષ સંઘવી

ડીસાઃ બનાસકાંઠામાં લોકોને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવેલ કે, ૨૫-૨૫ વર્ષથી કોંગ્રેસ સહિતના પક્ષો નરેન્દ્રભાઈનો તોડ નથી શોધી શકયા. નરેન્દ્રભાઈની આસપાસ ૧૪૦ કરોડ દેશવાસીઓના પ્રેમની ઘેરાબંધી તોડવી વિપક્ષની તાકાત નથી. સત્તાની લાલચમાં કોંગ્રેસ સહિતના વિપક્ષો સવાર પડે ને નરેન્દ્રભાઈને ગાળો આપવાનું શરૂ કરે છે. વિપક્ષોએ અપશબ્દો આપવામાં કઈ બાકી રાખ્યું નથી.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
