તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
પાકિસ્તાનના કોહાટ મસ્જિદ બ્લાસ્ટ: મૃત્યુઆંક 26 પર પહોંચ્યો: 55 ઘાયલ
અત્યાર સુધીમાં 15 પોલીસ અધિકારીઓ સહિત 26 લોકોના મોત થયા

પાકિસ્તાનના કોહાટમાં પોલીસ લાઇન્સમાં આવેલી મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 15 પોલીસ અધિકારીઓ સહિત 26 લોકોના મોત થયા છે. મૃતકોમાં એસપી ટ્રાફિક, ડીએસપી મુખ્યાલય સીટીડી, બે ઇન્સ્પેક્ટર અને ચાર સબ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. ઘણા નાગરિકોના પણ મોત થયા છે. આ ઘટનામાં પંચાવન લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક ડઝનથી વધુની હાલત ગંભીર છે. આ સાથે વિસ્ફોટમાં કુલ 81 પર પહોંચી ગયો છે, જેમાં 26 મૃતકો અને 55 ઘાયલોનો સમાવેશ થાય છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
