<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

પાલનપુરથી ભીલડી સુધી નરેન્‍દ્રભાઇના સમર્થનમાં ‘મોદી, કહીં નહીં જાએગા'ના લખાણ સાથેના બેનરો લાગ્‍યા

કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ખડગેના નિવેદનનો જડબાતોડ જવાબ

ડીસાઃ નરેન્‍દ્રભાઇએ આજે ગુજરાતને કરોડોના વિકાસકામોની ભેટ આપી છે ત્‍યારે થોડા દિવસ પહેલા કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ખડગે દ્વારા પીએમ મોદી ઉપર કરાયેલ આપતીજનક નિવેદનનો જવાબ પાલનપુરથી ભીલડી સુધી આપવામાં આવ્‍યો છે. બનેરોમાં લખ્‍યું છે કે, ગાવ મે ઘર-ઘર સે લખતપતિ દીદી બનાયે બીના મોદી, કહીં નહીં જાયેગા.

(11:46 AM IST)