News of Sunday, 19th July 2026
ચોમાસુ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠકમાં હોબાળો, વિરોધ પક્ષના સાંસદો બેઠક છોડીને બહાર નીકળ્યા
બળવાખોર સાંસદોની હાજરીનો વિરોધ; થોડા સમય બાદ ફરી બેઠકમાં જોડાયા

સંસદના ચોમાસુ સત્ર પૂર્વે કેન્દ્ર સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં વિરોધ પક્ષના સાંસદોએ બળવાખોર સાંસદોની હાજરીનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ સ્વરૂપે તેઓ બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, થોડા સમય બાદ ચર્ચા આગળ વધે તે માટે તેઓ ફરી બેઠકમાં જોડાયા. બેઠકમાં ચોમાસુ સત્રના એજન્ડા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
