તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
પીએમ મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં પર્યાવરણને બચાવવાના પ્રયાસોને બિરદાવ્યા
તેમણે અમદાવાદના ભાડજ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું કે અહીં માત્ર એક જ કલાકમાં ૨૫ હજાર લોકોએ ૩ લાખ છોડ રોપવાનો અદ્ભુત રેકોર્ડ બનાવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં પર્યાવરણને બચાવવાના પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે લોકો પ્રકૃતિના રક્ષણ અને જૈવ વિવિધતાના સંરક્ષણ માટે એકસાથે મળીને કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે અમદાવાદના ભાડજ ખાતે યોજાયેલા સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું કે અહીં માત્ર એક જ કલાકમાં ૨૫ હજાર લોકોએ એકસાથે જોડાઈને ૩ લાખ છોડ રોપવાનો અદ્ભુત રેકોર્ડ બનાવ્યો છે
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
