તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
બ્રિક્સ ખાતે પીએમ મોદી અને ગુટેરેસની મુલાકાત: UNSC સુધારા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા
ગુટેરેસે પ્રધાનમંત્રી મોદીને ચોથી વખત બ્રિક્સનું પ્રમુખપદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા: બંને નેતાઓએ બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના મહત્વ પર ભાર મૂક્યો

નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી ગુટેરેસે પ્રધાનમંત્રી મોદીને ચોથી વખત બ્રિક્સનું પ્રમુખપદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા હતા . બંને નેતાઓએ બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના મહત્વ પર ભાર મૂક્યો અને વર્તમાન વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા માટે યુએન સુરક્ષા પરિષદ સહિત બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત પર ચર્ચા કરી હતી
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
