<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

લોકોને અકાળે જીવન ટુંકાવતા અટકાવવા માટે શરૂ કરેલ ‘પ્રેરણા કેન્‍દ્ર'ની ‘પ્રેરણા' મને માનવીય અભિગમ ધરાવતા સિનિયર આઇપીએસ અનુપમસિંહ ગેહલોત પાસેથી મળી છે

રાજકોટઃ રાજકોટ ગ્રામ્‍યમાં આત્‍મહત્‍યાનું પ્રમાણ રાજય કરતા ૩ ગણુ વધુ હોવાથી ડીઆઇજી નિર્લિપ્‍ત રાયના માર્ગદર્શન હેઠળ તા.૧૭/૦૫/૨૦૨૫થી PRERNA અભિયાન શરૂ કરાયું. SHE ટીમ દ્વારા ૮૦૦ લોકોનું ઘરે-ઘરે કાઉન્‍સેલિંગ કરાતા ડિપ્રેશનમાં ૫૩.૨૫% ઘટાડો અને કુલ કેસમાં ૩૦% ઘટાડો નોંધાયો. હેલ્‍પલાઇનઃ ૯૯૭૪૩ ૨૦૧૦૦/૧૧૨.

(2:55 PM IST)