તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો એનાયત કરશે

નવી દિલ્હી, તા.૧૩: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સમારોહમાં રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો ૨૦૨૫ એનાયત કરશે. જેમાં બેડમિન્ટન સ્ટાર ટ્રીસા જોલી અને પુલેલા ગાયત્રી ગોપીચંદ સહિતના ખેલાડીઓને અર્જુન પુરસ્કાર તથા ઉત્કળષ્ટ કોચને દ્રોણાચાર્ય પુરસ્કાર એનાયત થશે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
