<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

પંજાબના માનસામાં ડ્રગ વિરોધી કાર્યકર્તા પરવિંદર સિંહ જોટાની હત્યાના વિરોધમાં પંજાબ બંધનું એલાન

હડતાળના પ્રતિભાવમાં સાવચેતીના પગલા તરીકે લુધિયાણા અને જલંધરની ખાનગી શા-ળાઓએ રજા જાહેર કરી

પંજાબના માનસામાં ડ્રગ વિરોધી કાર્યકર્તા પરવિંદર સિંહ જોટાની હત્યાના પ્રતિભાવમાં પરવિંદર સિંહના પરિવાર અને પરિવાર અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા રચાયેલી સંઘર્ષ સમિતિ દ્વારા આજે, ગુરુવારે પંજાબ બંધનું એલાન આપવામાં આવ્યું છે. હડતાળના પ્રતિભાવમાં સાવચેતીના પગલા તરીકે લુધિયાણા અને જલંધરની ખાનગી શાળાઓએ રજા જાહેર કરી છે.

(12:56 AM IST)