તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
બિહારમાં વરસાદને કારણે રેલ વ્યવહારને અસર :મુર્શીદાબાદના ફરક્કા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રેલવે લાઈન ક્ષતિગ્રસ્ત
વરસાદના પાણીથી રેલવે ટ્રેક ધોવાઈ જતા દાર્જિલિંગ સહિત ઉત્તર બંગાળ તરફ જતી ટ્રેનોની અવરજવર પર અસર પડી

બિહાર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર પહોંચી છે. મુર્શીદાબાદના ફરક્કા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રેલવે લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હોવાની માહિતી સામે આવી છે. વરસાદના પાણીથી રેલવે ટ્રેક ધોવાઈ જતા દાર્જિલિંગ સહિત ઉત્તર બંગાળ તરફ જતી ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. ક્ષતિગ્રસ્ત ટ્રેકનું સમારકામ રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આગામી બે દિવસ સુધી રેલવે ટ્રેક બંધ રહેવાની શક્યતા હોવાથી ટ્રેન વ્યવહારને વધુ અસર થવાની સંભાવના છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
