તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
હરિદ્વારમાં વરસાદ :રાત્રે 9 વાગ્યા બાદ જોરદાર વરસાદી ઝાપટું
ગઈ મોડીરાત્રે પણ વરસાદ બાદ આજે રાત્રે પણ વરસાદ વરસતા બફારામાંથી રાહત મળી

આજે આખો દિવસ હરિદ્વારમાં તાપ સાથે અસહ્ય ઉકળાટ બાદ અત્યારે રાત્રીના 9:15 વાગ્યાની આસપાસ જોરદાર ઝાપટું વરસી ગયું હતું. જેના પગલે બફારથી થોડી રાહત મળી હતી.ગઈકાલે પણ રાત્રીના 1 વાગ્યાની આસપાસ વરસાદ પડી ગયો હોવાનું લોકોએ જણાવ્યું હતું.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
