News of Thursday, 17th September 2026
મહત્વના સમાચારો વાંચી જાવ ફટાફટ...

* જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ભારે આંધી અને વીજળી સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો
* જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર અને આતંકીઓ વચ્ચે મુઠભેડમાં ઉધમપુર ખાતે બે આતંકીને ફૂંકી મારવામાં આવ્યા છે. લશ્કરનું સર્ચ ઓપરેશન ચાલુ
* ઓડિશામાં ગણેશ વિસર્જન દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ડૂબી જવાની ૧૪ ઘટના બહાર આવી છે. જેમાં ૧૪ લોકો ડૂબી ગયા, ૯ મૃતદેહો હાથ થયા છે, લાપતાની તલાશ ચાલુ
* ૨૭ દેશોના બનેલ યુરોપિયન યુનિયન હવે ૧૩ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા, ઓનલાઇન ગેમ્સ અને ચેટબોટસના ઉપયોગ ઉપર પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યાનું જાણવા મળે છે: યુનિયનના પ્રેસિડેન્ટ ઉર્સુલા લેયને આ અંગેનો પ્રસ્તાવ મૂક્યો છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
