News of Tuesday, 21st July 2026
મહત્વના વરસાદના સમાચારો ઝડપથી વાંચી જાવ

* તાપી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની જમાવટ: વ્યારા, વાલોડ, સોનગઢ, ઉકાઇ સહિત ડોલવણમાં વરસાદ: ડોલવણમાં સવારે ૬ થી સાંજે ૬ સુધીમાં અઢી ઇંચ વરસાદ
* નવસારીમાં ભારે વરસાદને પગલે કાવેરી નદીના જળસ્તરમાં વધારો: તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
* ઉપરવાસમાં ભારે વરસાદથી બીલીમોરામાં પાણી ભરાયા: જળબંબાકારની સ્થિતિ
* કચ્છના દરિયાકાઠાના વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર: માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ
* ધોધમાર વરસાદથી ડાંગ આખું પાણી-પાણી: નદીઓમાં ઘોડાપૂર
* નવસારી અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કાવેરી નદીમા પૂર આવ્યું, ૧૬ ફૂટની જળસપાટી વટાવતા જ પ્રશાસન એલર્ટ, ભયજનક સપાટીથી ત્રણ ફૂટ દૂર
* સુરતમાં ભારે વરસાદથી ઝાંપા બજાર વિસ્તારના તૈયબી મોહલ્લામાં દીવાલ તૂટી પડતાં ભારે દોડધામ, સુરતના અલથાણ- ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા લોકોનું સ્થળાંતર, દક્ષિણ ગુજરાત જળબંબોળ
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
