તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ઇરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો
પ્રતિ બેરલ કિંમત 120 ડોલરને પાર પહોંચી ગઈ: છેલ્લા ચાર વર્ષના ઉચ્ચતમ સ્તર તરીકે નોંધાઈ

ઇરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. પ્રતિ બેરલ કિંમત 120 ડોલરને પાર પહોંચી ગઈ છે, જે છેલ્લા ચાર વર્ષના ઉચ્ચતમ સ્તર તરીકે નોંધાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpની કડક ચેતવણી અને અમેરિકા દ્વારા સૈન્ય નાકાબંધી ચાલુ રાખવાની જાહેરાત બાદ બજારમાં અનિશ્ચિતતા વધી છે, જેના પરિણામે ક્રૂડના ભાવમાં વધુ તેજી જોવા મળી રહી છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
