News of Friday, 15th May 2026
સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમો બદલાયા
કેન્દ્રના સહકારિતા મંત્રાલયનો મોટો સુધારો : છેલ્લા દસ વર્ષમાં ઓડિટર હવેથી છેતરપિંડીના ગુનામાં દોષિત ઠરેલા નિમણૂક માટે પાત્ર રહેશે નહીં : એક માસમાં સેન્ટ્રલ રજિસ્ટ્રારના પોર્ટલ પર ઓડિટરની નિમણૂકની વિગતો આપવી ફરજિયાત

નવી દિલ્હી,તા.૧૫: સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાયદારીને મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલું લઈને કેન્દ્રીય સહકાર મંત્રાલય હેઠળના સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓઠ કોઓપરેટિવ સોસાયટીકે નાણાકીય વર્ષ ૨૦૨૫ ૨૬ માટે ઓડિટર્સની સુધારેલી પેનલ જાહેર કરી છે. આ આદેશ ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫માં બહાર પાડવામાં આવેલી અગાર્ડની તમામ પેનલોનું સ્થાન લે છે અને મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ અને સહકારી બેંકોના વૈપાનિક-કસ્ટેચ્યુટરી અને કોન્કરન્ટ-લખાવતી ઓડિટ માટે એક વ્યાયક માળખું નિર્ધારિત કરે છે.
નવી માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ મક્કી એટ કોઓપરેટિવ બેન્કોનું વૈધાનિક ઓડિટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે નોંધાયેલા ઓડિટરી દ્વારા કરવાનું માથું એશે, જે બેંકિગ નિયમનકારી ગૌરણા સાથે સુસંગતતા સુનિヘતિ કરશે. મેન્ડી સિવાયન સિવાયની મલ્ટી સ્ટેટ કોઓપરેટીવ સોસાયટીમાં માટે, ૯,૨૪૮ ચાટી એકાઉન્ટન્ટ કમાંની એકીકૃત પેનલ જાહેર કરવામાં આવી છે. બીજીતરફ બેન્કો સહિત તમામ માછી હું કોઓપરેટીય સોસાયટીઓમાં કોન્ડરન્ટ- સમવર્તા ઓડિટ માટે ૩૩, ૩૭૫ ફર્માની જણી મોટી પેનલ નિયુક્ત કરવામાં આવી છે.
આ ભાદેશ હારો રજૂ કરવામાં આવેલ સૌથી નોંધપાત્ર સુધારો ઓડિટરની પસંદગીમાં ભૌગોલિક નિયંત્રણોમાં મળેલી છુટાકાર છે. મમાઈ, સીસાયટીઓય તેમનો મુખ્ય કચેરી જે જિલ્લામાં હોય તે જ જિલ્લામાંથી ઓડિટરની નિમણૂક કરવી પડતી હતી. નવા નિયમો હવે માલ્ટીસ્ટેટ લેઓપરેટીવ સોસાયટીઓને જે જે રાજ્યમાં હેડ ઓફિસ આવેલી હોય તે રાજ્યમાં ગમે સ્વાથી ઓડિટર્સ પસંદ કરવાની મંજૂરી આપે છે, જેનાથી વ્યાવસાયિકોનો વ્યાય વશે અને ઓડિટ પ્રેક્ટિસમાં વધુ સારી ગુણવત્તા અને સ્વતંત્રતા આવશે.
આ માદેશમાં સાતત્ય મંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. નવી પેનલમાં દેખાતા ન હોય તો પણ નાલાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પહેલેથી જ નિવૃત કરાવેલા ઓડિટરો માન્ય રહેશે જોકેર્તઓ અગાઉ મંજૂર કરવામાં આવેલી પેનલનો ભાગ હોવા જરૂરી છે. હુપરાંત વર્તમાન પેનલ નાલાકીય વર્ષ ૧૦૨૬-૨૭ માટે પણ લાગુ રહેશે. નવી પેનત્રની જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી જૂની પેનલ માન્ય જ રહેશે
કડદ શાસન સુનિヘતિ કરવા માટે, મંત્રાલ મલ્ટીસ્ટેટ કોઓપરેટીવ સોસાયટીઝ એકા, ૨૦૦૨ની કલમ ૭૨ હેઠળ પાત્રતાના ધોરણોને વધુ મજબુત બનાવ્યા છે. કોઈપણ નાણાકીય હિત, વ્યવસાયિક સંબંધ (ઓડિટ સિવાય), ફેરહોલ્ડિંગ, બાકીયોન અથવા સંબંધિત ચોસાયટી કે તેની વેટાકંપનીઓ સાથે રોજગાર વિક્સ પરાવતા ઓડિટરો ચેરલાયક હરશે. આ નિયંગલો મરી સ્ટેટ કોઓપરેટીવ સોસાયટી-સુધારા અધિનિયમ, ૨૦૨૩ સેલ વ્યાખ્યાયિત કર્યા મુજબના સંબંધીઓને પણ લાગુ પહે છે. તદુપરાંત, છેલ્લા દસ વર્ષમાં
છેતરપિડીના ગુનામાં કોપિત કરેશા કોઈપણ ઓડિટર નિમણૂક માટે પાગ રહેશે નહીં. ડિજિટલ પાલનને વેગ આપવા માટે. હવે તમામ મલટીદેટ કોઓપરેટીવ સોસાયટીઓએ એક મહિનાની અંદર સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાયટીઝના પોર્ટલ પર મોડિટરની નિમણૂકની પણ કરવી જરૂરી છે. એકદર, આ સુધારેલું બાળવું ભારતના સમકારી સેગમાં ઓડિટ પ્રજાલીને વ્યવસાયિક બનાવવા અને વહીવટી વોરણોને મજબૂત કરવા તરફનું એક નિર્ણાયક પગલું છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
