તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
સાંતલપુર ૧૫ -રાધનપુર ૧૩.૪૬ -, ભાભર ૧૧.૩ - દિયોદર ૧૦.૮૩- નડિયાદ ૧૦.૩૧ - મહેમદાબાદ ૮.૩૯ - દાંતીવાડા ૭.૦૯ - સૂઈ ગામ ૬.૮૧ - અને ઓગળમાં ૬ ઇંચ
હવે ઉત્તર ગુજરાતને ધમરોળતા મેઘરાજા : ઉકાઇ ડેમની જળ સપાટી ૩૧૫.૪૬ ફૂટે પહોંચીઃ મધુવન ડેમના ૮ દરવાજા હજુ પણ ખુલ્લા : નવસારી અને આણંદ જિલ્લાની સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ : રાજસ્થાન પર સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમ્સને કારણે ગુજરાતમાં હજુ વરસાદી માહોલ ચાલુ રહેશેઃ આજે સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડા સહિતના ૮ જિલ્લાઓ અતિભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેરઃ અન્ય ૧૪ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ

(જીતેન્દ્ર રૂપારેલિયા...) વાપીઃ દક્ષિણ ગુજરાત માં કહેર વરસાવ્યા બાદ હવે મેઘરાજા ઉત્તર ગુજરાતમાં મન મુકી ને વરસતા અહીં ૧૫ ઇંચ સુધી નો વરસાદ નોંધાયો છે, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્ય ના ૨૬૫ તાલુકાઓમાં ૧ મિમીથી લઈ ૩૮૧ મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.
જેમાં સાંતલપુર..૧૫ ઇંચ, રાધનપુર ૧૩.૪૬ ઇંચ, ભાભર ૧૧.૩ ઇંચ, દિયોદર ૧૦.૮૩ ઇંચ, નડિયાદ ૧૦.૩૧ ઇંચ, મહેમદાબાદ ૮.૩૯ ઇંચ, દાંતીવાડા ૭.૦૯ ઇંચ, સૂઈ ગામ ૬.૮૧ ઇંચ અને ઓગળ ૬ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, બંધો અને જળાશયો ની જળસપાટી હજુ જોઈએ તેવી ઘટતી નથી.
ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૧૫.૪૬ ફૂટે પહોંચી છે, ડેમ માં ૨૨,૫૭૮ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો મધુવન ડેમ ની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૭૩.૩૦ મીટરે પહોંચી છે, ડેમ માં ૫૫,૩૮૬ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૫૩૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
ડેમ ના ૮ દરવાજા હજુ પણ ૧.૬૦ મીટર ખુલ્લા રખાયા છે. ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકામાં ૩૮૧ મી.મી. (૧૫.૦૦ ઇંચ), રાધનપુર તાલુકામાં ૩૪૨ મી.મી. (૧૩.૪૬ ઇંચ) અને હારીજ તાલુકામાં ૯૭ મી.મી. (૩.૮૨ ઇંચ) વરસાદ નોંધાયો.
વાવ-થરાદ જિલ્લામાં ભાભર તાલુકામાં ૨૮૭ મી.મી. (૧૧.૩૦ ઇંચ), દિયોદર તાલુકામાં ૨૭૫ મી.મી. (૧૦.૮૩ ઇંચ), સુઈગામ તાલુકામાં ૧૭૩ મી.મી. (૬.૮૧ ઇંચ) અને થરાદ તાલુકામાં ૧૩૦ મી.મી. (૫.૧૨ ઇંચ) વરસાદ નોંધાયો છે, તો ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકામાં ૨૬૨ મી.મી. (૧૦.૩૧ ઇંચ), મહેમદાવાદ તાલુકામાં ૨૧૩ મી.મી. (૮.૩૯ ઇંચ), કઠલાલ તાલુકામાં ૧૨૬ મી.મી. (૪.૯૬ ઇંચ), વસો તાલુકામાં ૧૨૬ મી.મી. (૪.૯૬ ઇંચ), મહુધા તાલુકામાં ૧૨૫ મી.મી. (૪.૯૨ ઇંચ), ખેડા તાલુકામાં ૧૨૧ મી.મી. (૪.૭૬ ઇંચ) અને માતર તાલુકામાં ૧૨૦ મી.મી. (૪.૭૨ ઇંચ) વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા તાલુકામાં ૧૮૦ મી.મી. (૭.૦૯ ઇંચ), ઓગડ તાલુકામાં ૧૫૨ મી.મી. (૫.૯૮ ઇંચ), ડીસા તાલુકામાં ૧૨૭ મી.મી. (૫.૦૦ ઇંચ) અને હડાદ તાલુકામાં ૧૧૩ મી.મી. (૪.૪૫ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકામાં ૧૮૦ મી.મી. (૭.૦૯ ઇંચ) વરસાદ નોંધાયો.
મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં ૧૭૬ મી.મી. (૬.૯૩ ઇંચ), મોરબી તાલુકામાં ૧૧૨ મી.મી. (૪.૪૧ ઇંચ) અને માળિયા તાલુકામાં ૧૦૩ મી.મી. (૪.૦૬ ઇંચ) વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકામાં ૧૪૫ મી.મી. (૫.૭૧ ઇંચ) વરસાદ નોંધાયો.
આણંદ જિલ્લામાં સોજીત્રા તાલુકામાં ૧૨૮ મી.મી. (૫.૦૪ ઇંચ), પેટલાદ તાલુકામાં ૧૧૨ મી.મી. (૪.૪૧ ઇંચ) અને આણંદ તાલુકામાં ૯૮ મી.મી. (૩.૮૬ ઇંચ) વરસાદ નોંધાયો.
કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં ૧૨૫ મી.મી. (૪.૯૨ ઇંચ) વરસાદ નોંધાયો.
અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં ૧૨૪ મી.મી. (૪.૮૮ ઇંચ) અને સાઠંબા તાલુકામાં ૧૦૦ મી.મી. (૩.૯૪ ઇંચ) વરસાદ નોંધાયો છે.
મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકામાં ૧૧૬ મી.મી. (૪.૫૭ ઇંચ) અને કડી તાલુકામાં ૧૦૦ મી.મી. (૩.૯૪ ઇંચ) વરસાદ નોંધાયો છે.
મહિસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં ૧૧૩ મી.મી. (૪.૪૫ ઇંચ), વિરપુર તાલુકામાં ૧૧૧ મી.મી. (૪.૩૭ ઇંચ) અને લુણાવાડા તાલુકામાં ૧૦૭ મી.મી. (૪.૨૧ ઇંચ) વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લામાં ખેરગામ તાલુકામાં ૧૦૬ મી.મી. (૪.૧૭ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં ૯૯ મી.મી. (૩.૯૦ ઇંચ) વરસાદ નોંધાયો.
પંચમહાલ જિલ્લામાં શેહેરા તાલુકામાં ૯૯ મી.મી. (૩.૯૦ ઇંચ) વરસાદ નોંધાયો.
વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં ૯૮ મી.મી. (૩.૮૬ ઇંચ) વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત વાવ-થરાદ જિલ્લા માં ધાનિધર તાલુકામાં ૯૬ મિમી (૩.૭૮ ઇંચ) વરસાદ નોંધાયો.
અમરેલી જિલ્લામાં અમરેલી તાલુકામાં ૯૫ મિમી (૩.૭૪ ઇંચ), બગસરા તાલુકામાં ૮૨ મિમી (૩.૨૩ ઇંચ) અને કુંકાવાવ-વડિયા તાલુકામાં ૮૦ મિમી (૩.૧૫ ઇંચ) વરસાદ નોંધાયો છે ,અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકામાં ૯૪ મિમી (૩.૭૦ ઇંચ), ભિલોડા તાલુકામાં ૮૪ મિમી (૩.૩૧ ઇંચ), મોડાસા તાલુકામાં ૮૨ મિમી (૩.૨૩ ઇંચ) અને મેઘરજ તાલુકામાં ૭૧ મિમી (૨.૮૦ ઇંચ) વરસાદ નોંધાયો , તો વલસાડ જિલ્લામાં વલસાડ તાલુકામાં ૯૨ મિમી (૩.૬૨ ઇંચ) વરસાદ નોંધાયો છે.
મેઘરાજા છેલ્લા બે દિવસથી અમદાવાદ જિલ્લા ને જાણે નિશાન બનાવ્યો હોય તેમ ધોળકા તાલુકામાં ૯૨ મિમી (૩.૬૨ ઇંચ) વરસાદ નોંધાયો, મહેસાણા જિલ્લામાં બેચરાજી તાલુકામાં ૯૨ મિમી (૩.૬૨ ઇંચ), ઊંઝા તાલુકામાં ૮૨ મિમી (૩.૨૩ ઇંચ),મહેસાણા તાલુકામાં ૮૨ મિમી (૩.૨૩ ઇંચ), વિસનગર તાલુકામાં ૬૮ મિમી (૨.૬૮ ઇંચ) અને જોટાણા તાલુકામાં ૬૭ મિમી (૨.૬૪ ઇંચ) વરસાદ નોંધાયો.
ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકામાં ૮૮ મિમી (૩.૪૬ ઇંચ) વરસાદ નોંધાયો.
સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકામાં ૮૭ મિમી (૩.૪૩ ઇંચ) વરસાદ નોંધાયો.
આણંદ જિલ્લામાં ખંભાત તાલુકામાં ૮૭ મિમી (૩.૪૩ ઇંચ), બોરસદ તાલુકામાં ૮૨ મિમી (૩.૨૩ ઇંચ), તારાપુર તાલુકામાં ૭૭ મિમી (૩.૦૩ ઇંચ) અને ઉમરેઠ તાલુકામાં ૭૪ મિમી (૨.૯૧ ઇંચ) વરસાદ નોંધાયો.
કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ૮૬ મિમી (૩.૩૯ ઇંચ) અને નખત્રાણા તાલુકામાં ૬૯ મિમી (૨.૭૨ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરત જિલ્લામાં આંબિકા તાલુકામાં ૮૫ મિમી (૩.૩૫ ઇંચ) અને સુરત શહેરમાં ૮૨ મિમી (૩.૨૩ ઇંચ) વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકામાં ૭૯ મિમી (૩.૧૧ ઇંચ) અને કાંકરેજ તાલુકામાં ૭૦ મિમી (૨.૭૬ ઇંચ) વરસાદ નોંધાયો.
પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં ૭૮ મિમી (૩.૦૭ ઇંચ) વરસાદ નોંધાયો.
તાપી જિલ્લામાં વાલોડ તાલુકામાં ૭૮ મિમી (૩.૦૭ ઇંચ) વરસાદ નોંધાયો.
પાટણ જિલ્લામાં શંખેશ્વર તાલુકામાં ૭૭ મિમી (૩.૦૩ ઇંચ) વરસાદ નોંધાયો.
ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકામાં ૭૬ મિમી (૨.૯૯ ઇંચ) વરસાદ નોંધાયો.
મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં ૭૬ મિમી (૨.૯૯ ઇંચ) અને કોઠંબા તાલુકામાં ૬૮ મિમી (૨.૬૮ ઇંચ) વરસાદ નોંધાયો.
ડાંગ જિલ્લામાં સુબીર તાલુકામાં ૬૭ મિમી (૨.૬૪ ઇંચ) અને ડાંગ તાલુકામાં ૬૬ મિમી (૨.૬૦ ઇંચ) વરસાદ નોંધાયો.
જ્યારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં ૬૬ મિમી (૨.૬૦ ઇંચ) વરસાદ નોંધાયો.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં ૬૬ મિમી (૨.૬૦ ઇંચ) વરસાદ નોંધાયો.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ૬૬ મિમી (૨.૬૦ ઇંચ) વરસાદ નોંધાયો.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ૬૫ મિમી (૨.૫૬ ઇંચ) વરસાદ નોંધાયો.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ૬૩ મિમી (૨.૪૮ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ૬૨ મિમી (૨.૪૪ ઇંચ) વરસાદ નોંધાયો.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ૬૨ મિમી (૨.૪૪ ઇંચ) વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લાના અમદાવાદ સિટી તાલુકામાં ૬૨ મિમી (૨.૪૪ ઇંચ) વરસાદ નોંધાયો.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં ૬૧ મિમી (૨.૪૦ ઇંચ) વરસાદ નોંધાયો.
પાટણ જિલ્લાના સામી તાલુકામાં ૬૧ મિમી (૨.૪૦ ઇંચ) વરસાદ નોંધાયો.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ૫૮ મિમી (૨.૨૮ ઇંચ) વરસાદ નોંધાયો.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ૫૮ મિમી (૨.૨૮ ઇંચ) વરસાદ નોંધાયો.
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ૫૬ મિમી (૨.૨૦ ઇંચ) વરસાદ નોંધાયો.
વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં ૫૬ મિમી (૨.૨૦ ઇંચ) વરસાદ નોંધાયો.
કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં ૫૬ મિમી (૨.૨૦ ઇંચ) વરસાદ નોંધાયો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ૫૬ મિમી (૨.૨૦ ઇંચ) વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ૫૬ મિમી (૨.૨૦ ઇંચ) વરસાદ નોંધાયો.
પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકામાં ૫૫ મિમી (૨.૧૭ ઇંચ) વરસાદ નોંધાયો.
પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં ૫૫ મિમી (૨.૧૭ ઇંચ) વરસાદ નોંધાયો.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ૫૫ મિમી (૨.૧૭ ઇંચ) વરસાદ નોંધાયો.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ૫૪ મિમી (૨.૧૩ ઇંચ) વરસાદ નોંધાયો.
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ૫૪ મિમી (૨.૧૩ ઇંચ) વરસાદ નોંધાયો.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ૫૨ મિમી (૨.૦૫ ઇંચ) વરસાદ નોંધાયો.
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ૫૧ મિમી (૨.૦૧ ઇંચ) વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં ૫૧ મિમી (૨.૦૧ ઇંચ) વરસાદ નોંધાયો.
ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકામાં ૫૧ મિમી (૨.૦૧ ઇંચ) વરસાદ નોંધાયો.
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં ૫૧ મિમી (૨.૦૧ ઇંચ) વરસાદ નોંધાયો.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ૫૧ મિમી (૨.૦૧ ઇંચ) વરસાદ નોંધાયો.
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં ૫૦ મિમી (૧.૯૭ ઇંચ) વરસાદ નોંધાયો.
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ૫૦ મિમી (૧.૯૭ ઇંચ) વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં ૫૦ મિમી (૧.૯૭ ઇંચ) વરસાદ નોંધાયો.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ૫૦ મિમી (૧.૯૭ ઇંચ) વરસાદ નોંધાયો.
કચ્છ જિલ્લાના લાખપત તાલુકામાં ૪૯ મિમી (૧.૯૩ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ૪૯ મિમી (૧.૯૩ ઇંચ) વરસાદ નોંધાયો.
વાવ-થરાદ જિલ્લાના રહ તાલુકામાં ૪૯ મિમી (૧.૯૩ ઇંચ) વરસાદ નોંધાયો.
ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકામાં ૪૯ મિમી (૧.૯૩ ઇંચ) વરસાદ નોંધાયો.
કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં ૪૯ મિમી (૧.૯૩ ઇંચ) વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લાના દાસક્રોઈ તાલુકામાં ૪૭ મિમી (૧.૮૫ ઇંચ) વરસાદ નોંધાયો.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૪૭ મિમી (૧.૮૫ ઇંચ) વરસાદ નોંધાયો.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ૪૬ મિમી (૧.૮૧ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરત જિલ્લામાં પલસાણા તાલુકામાં ૪૬ મિમી (૧.૮૧ ઇંચ), ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકામાં ૪૬ મિમી (૧.૮૧ ઇંચ), નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં ૪૬ મિમી (૧.૮૧ ઇંચ), બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકામાં ૪૬ મિમી (૧.૮૧ ઇંચ), અરવલ્લી જિલ્લામાં શામળાજી તાલુકામાં ૪૬ મિમી (૧.૮૧ ઇંચ), નવસારી જિલ્લામાં નવસારી તાલુકામાં ૪૫ મિમી (૧.૭૭ ઇંચ), કચ્છ જિલ્લામાં અંજાર તાલુકામાં ૪૫ મિમી (૧.૭૭ ઇંચ), સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકામાં ૪૫ મિમી (૧.૭૭ ઇંચ), અમદાવાદ જિલ્લામાં ડેટ્રોજ-રામપુરા તાલુકામાં ૪૫ મિમી (૧.૭૭ ઇંચ), તાપી જિલ્લામાં વ્યારા તાલુકામાં ૪૪ મિમી (૧.૭૩ ઇંચ), વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકામાં ૪૪ મિમી (૧.૭૩ ઇંચ), સુરત જિલ્લામાં કામરેજ તાલુકામાં ૪૨ મિમી (૧.૬૫ ઇંચ), મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં ૪૨ મિમી (૧.૬૫ ઇંચ), વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં ૪૨ મિમી (૧.૬૫ ઇંચ), સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકામાં ૪૧ મિમી (૧.૬૧ ઇંચ), ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકામાં ૪૦ મિમી (૧.૫૭ ઇંચ), કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકામાં ૪૦ મિમી (૧.૫૭ ઇંચ), સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં ૩૯ મિમી (૧.૫૪ ઇંચ), નર્મદા જિલ્લામાં સગબારા તાલુકામાં ૩૯ મિમી (૧.૫૪ ઇંચ), નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકામાં ૩૯ મિમી (૧.૫૪ ઇંચ), છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં ૩૯ મિમી (૧.૫૪ ઇંચ), અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકામાં ૩૯ મિમી (૧.૫૪ ઇંચ), દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં ૩૮ મિમી (૧.૫૦ ઇંચ), તાપી જિલ્લામાં નિઝર તાલુકામાં ૩૭ મિમી (૧.૪૬ ઇંચ), મહિસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં ૩૭ મિમી (૧.૪૬ ઇંચ), વડોદરા જિલ્લામાં સિનોર તાલુકામાં ૩૬ મિમી (૧.૪૨ ઇંચ), અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકામાં ૩૬ મિમી (૧.૪૨ ઇંચ), જામનગર જિલ્લામાં જોડિયા તાલુકામાં ૩૬ મિમી (૧.૪૨ ઇંચ), બોટાદ જિલ્લામાં બોટાદ તાલુકામાં ૩૬ મિમી (૧.૪૨ ઇંચ), છોટાઉદેપુર જિલ્લામાં જેતપુર પાવી તાલુકામાં ૩૫ મિમી (૧.૩૮ ઇંચ) તથા નર્મદા જિલ્લામાં ચીખડા તાલુકામાં ૩૫ મિમી (૧.૩૮ ઇંચ) વરસાદ નોંધાયો.
આ સાથે દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકામાં ૩૫ મિમી (૧.૩૮ ઇંચ), સિગવડ તાલુકામાં ૩૨ મિમી (૧.૨૬ ઇંચ) અને સુખસર તાલુકામાં ૨૫ મિમી (૦.૯૮ ઇંચ) વરસાદ નોંધાયો.
તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકામાં ૩૫ મિમી (૧.૩૮ ઇંચ), ઉકાઈ તાલુકામાં ૩૨ મિમી (૧.૨૬ ઇંચ) અને ઉચ્છલ તાલુકામાં ૩૦ મિમી (૧.૧૮ ઇંચ) વરસાદ નોંધાયો.
પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકામાં ૩૩ મિમી (૧.૩૦ ઇંચ) વરસાદ નોંધાયો.
વલસાડ જિલ્લામાં પારડી તાલુકામાં ૩૩ મિમી (૧.૩૦ ઇંચ) અને વાપી તાલુકામાં ૨૬ મિમી (૧.૦૨ ઇંચ) વરસાદ નોંધાયો , બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં ૩૩ મિમી (૧.૩૦ ઇંચ) વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લામાં ધંધુકા તાલુકામાં ૩૩ મિમી (૧.૩૦ ઇંચ) અને ધોળેરા તાલુકામાં ૩૦ મિમી (૧.૧૮ ઇંચ) વરસાદ નોંધાયો.
નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં ૩૨ મિમી (૧.૨૬ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરત જિલ્લામાં અરેઠ તાલુકામાં ૩૨ મિમી (૧.૨૬ ઇંચ), ઓલપાડ તાલુકામાં ૨૯ મિમી (૧.૧૪ ઇંચ), બારડોલી તાલુકામાં ૨૮ મિમી (૧.૧૦ ઇંચ) અને ચોર્યાસી તાલુકામાં ૨૫ મિમી (૦.૯૮ ઇંચ) વરસાદ નોંધાયો.
છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકામાં ૩૧ મિમી (૧.૨૨ ઇંચ) વરસાદ નોંધાયો.
ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકામાં ૩૦ મિમી (૧.૧૮ ઇંચ) વરસાદ નોંધાયો.
ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં ૩૦ મિમી (૧.૧૮ ઇંચ), જંબુસર તાલુકામાં ૨૯ મિમી (૧.૧૪ ઇંચ) અને નેત્રંગ તાલુકામાં ૨૬ મિમી (૧.૦૨ ઇંચ) વરસાદ નોંધાયો.
મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકામાં ૩૦ મિમી (૧.૧૮ ઇંચ) વરસાદ નોંધાયો.
વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકામાં ૩૦ મિમી (૧.૧૮ ઇંચ), કરજણ તાલુકામાં ૨૭ મિમી (૧.૦૬ ઇંચ) અને સાવલી તાલુકામાં ૨૬ મિમી (૧.૦૨ ઇંચ) વરસાદ નોંધાયો.
કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકામાં ૨૮ મિમી (૧.૧૦ ઇંચ) વરસાદ નોંધાયો.
આણંદ જિલ્લામાં આંકલાવ તાલુકામાં ૨૮ મિમી (૧.૧૦ ઇંચ) વરસાદ નોંધાયો.
સાબરકાંઠા જિલ્લામાં હિમતનગર તાલુકામાં ૨૭ મિમી (૧.૦૬ ઇંચ) વરસાદ નોંધાયો.
નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકામાં ૨૫ મિમી (૦.૯૮ ઇંચ) વરસાદ નોંધાયો.
મહિસાગર જિલ્લામાં ગોધરા તાલુકામાં ૨૫ મિમી (૦.૯૮ ઇંચ) વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય ના ૬૫ જેટલા તાલુકા ઓ માં ૧ થી ૨૫ મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.(૩૮
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
