<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

જુઓ મહત્વના સમાચારો ઊડતી નજરે...

હિમાચલના કિન્નોરમાં બરફના કરા પડવાની ભારે ગંભીર ચેતવણી 

 

દિલ્હીમાં આજે પણ ચૂંટણી પંચ વિરુદ્ધ કોંગ્રેસના નેજા હેઠળ ઇન્ડિયા બ્લોક દ્વારા દેખાવો 

 

જગ પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસ્સીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચમાં પેનલ્ટી ગોલ ફટકારી ઝળહળતી કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મૂક્યું. અર્જેંટિનાએ બેનીનને ૩-૦ થી હરાવેલ છે, આ ત્રણેય ગોલમાં મેસ્સીની મુખ્ય ભૂમિકા રહી હતી 

 

ફિક્સ ડિપોઝિટ ઉપર મનમાની રીતે બેંકો વ્યાજ ઘટાડી નહીં શકે, કોર્ટનો આદેશ 

 

ગાંધીનગર કોર્પો.ની ચૂંટણીમાં ૨૯૫માંથી ૯૦ બુથ સેન્સિટીવ જાહેર 

 

અમદાવાદ એરપોર્ટ ઉપરથી  હૈદરાબાદના પતિ પત્ની પાસેથી ૪૭ લાખનું સોનું ઝડપાયું

(10:42 AM IST)