<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

આંધ્રપ્રદેશમાં ગંભીર દુર્ઘટના:વાહનમાં ડીઝલ ભરતી વખતે અચાનક આગ ફાટી: પ્રચંડ વિસ્ફોટમાં 5 શ્રમિકોના ઘટનાસ્થળે જ કરુણ મોત

પિનાકોટા ગામ નજીક રોડ નિર્માણ કાર્ય દરમિયાન વાહનમાં ડીઝલ ભરતી વખતે અચાનક આગ ભભુકી : પોલીસ ઘટના સ્થળે પહોંચી

આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં એક ગંભીર દુર્ઘટના બની છે. પિનાકોટા ગામ નજીક રોડ નિર્માણ કાર્ય દરમિયાન વાહનમાં ડીઝલ ભરતી વખતે અચાનક આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 5 શ્રમિકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે

  

(3:36 PM IST)