હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd October 2026
સોનિયા ગાંધીનું ઈન્સ્ટા ડેબ્યુ અને બુક

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું હતું. તેમની પહેલી પોસ્ટમાં તેમણે તેમની આત્મકથા બેલોંગિગઅજર્ની ઓફલવની પહેલી ઝલક શેર કરી હતી. આ પુસ્તક ૧૦ નવેમ્બરના રોજ લોન્ચ થવાનું છે. ઈન્સ્ટાગ્રામ પર તેમણે રીલ શેર કરી હતી. જેમાં, તેમને પુસ્તકની પહેલી કોપી આપવામાં આવી હતી. વીડિયોમાં સોનિયા ગાંધી પુસ્તકના પાના ફેરવતી વખતે બાળપણની તસવીરો જોઈને પ્રિયંકા ગાંધીને હસતા હસતા કહે છે કે, લોટ્સ ઓફ પિક્ચર્સ પ્રિયંકા.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
