<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ઉજૈનમાં પથ્થરમારો,ધાર્મિક સંવાદિતા ભંગ કડક કાર્યવાહી : હિંસક ઘટના મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ

શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બનેલી હિંસાની ઘટનાઓના સંદર્ભમાં પોલીસે ડઝનબંધ આરોપીઓ સામે FIR દાખલ કરી

ઉજ્જૈન: ઉજ્જૈન પોલીસે સરકારી કામમાં અવરોધ, પથ્થરમારો, ધાર્મિક સંવાદિતામાં ભંગ અને કલેક્ટરના પ્રતિબંધાત્મક આદેશોના ઉલ્લંઘનના કેસોમાં ઝડપી અને કડક કાર્યવાહી કરી છે. 28 સપ્ટેમ્બરના રોજ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બનેલી હિંસાની ઘટનાઓના સંદર્ભમાં પોલીસે ડઝનબંધ આરોપીઓ સામે FIR દાખલ કરી છે અને અત્યાર સુધીમાં અંદાજે 14 લોકોની ધરપકડ કરી છે

(10:49 PM IST)