<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ફ્રાંસ બાદ ઓસ્‍ટ્રિયામાં વિદ્યાર્થીઓનું આંદોલન

ફ્રાંસ બાદ હવે ઓસ્‍ટ્રિયામાં યુનિવર્સિટી બજેટમાં કાપ મૂકવાનો વિરોધ થઈ રહ્યો છે. ઓસ્‍ટ્રિયાની સરકારે યુનિવર્સિટીઓના અજેટમાં અંદાજે ૧૦ ટકા કાપ મૂકવાની દરખાસ્‍ત કરતાની સાથે જ રાજધાની વિયેનામાં હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો રસ્‍તા પર ઉતરી આવ્‍યા હતા. યુરોપના અન્‍ય દેશોની જેમ ઓસ્‍ટ્રિયામાં પણ લોકો મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે. તેમનો વિરોધ રસ્‍તા પર જોવા મળી રહ્યો છે.

(9:53 AM IST)