હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st October 2026
ભારતમાં વિદ્યાર્થીઓનાં દેખાવો આંતરિક રાજકીય બાબત: માર્કો રૂબિયો
‘અમે રાજકારણમાં સામેલ થઈશું નહીં; અમેરિકામાં પણ લગભગ દરરોજ દેખાવોક થાય છે’

મુંબઈ: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ભારતમાં વિદ્યાર્થીઓ અને વિરોધપક્ષનાં પ્રદર્શન અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેને ભારતનો આંતરિક રાજકીય વિષય ગણાવ્યો હતો.
ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ વિદ્યાર્થીઓનાં પ્રદર્શન અંગે અમેરિકાની ભૂમિકા વિશે સ્પષ્ટતા કરી છે. તેમણે આ મુદ્દાને ભારતની આંતરિક રાજકીય બાબત ગણાવી હતી.
પત્રકારના પ્રશ્નના જવાબમાં રૂબિયોએ જણાવ્યું હતું કે અમેરિકા આ રાજકારણમાં સામેલ થવાનું નથી. તેમણે ઉમેર્યું હતું કે અમેરિકામાં પણ લગભગ દરરોજ વિરોધપ્રદર્શન થતાં રહે છે. ભારતીય પ્રદર્શનો અંગેના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે અમેરિકામાં થતાં પ્રદર્શનોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
