News of Monday, 2nd November 2026
ટાટા વિવાદ પર નાણામંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું -પરસ્પર વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવાની જરૂર.
નાણામંત્રીના મતે, આવા વિવાદને જાહેર મંચ પર ન લઈ જવો જોઈએ અને તેમને આશા છે કે ટાટા ગ્રુપનું નેતૃત્વ ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવશે.

નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટાટા ગ્રુપ વિવાદમાં સરકારના સીધા હસ્તક્ષેપ અંગે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે આ એક અત્યંત સંવેદનશીલ મામલો છે અને તેને પરસ્પર વાતચીત અને વધુ સારા વ્યાપારિક સંકલન દ્વારા ઉકેલવો જોઈએ. નાણામંત્રીના મતે, આવા વિવાદને જાહેર મંચ પર ન લઈ જવો જોઈએ અને તેમને આશા છે કે ટાટા ગ્રુપનું નેતૃત્વ ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવશે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
