તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ટ્રમ્પ ૧૩-૧૫ મે દરમિયાન ચીનની મુલાકાતે જશે

બેઈજિંગ તા.૧૨: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધ અને ટ્રેડ ડીલ અંગેની અટકળો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૧૩થી ૧૫ મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લેશે. ટ્રમ્પ છેલ્લાં નવ વર્ષમાં ચીન જનારા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બનશે. ટ્રમ્પની મુલાકાતની વિગતો આપતાં ડેપ્યુટી પ્રેસ સચિવ અન્ના કેલીએ જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને જિનપિગ વચ્ચે ગુરૂવારે અને શુક્રવારે એમ બે દિવસ બેઠક યોજાશે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
