News of Thursday, 29th October 2026
અમૃતસરના મોલ ઓફ અમૃતસર પાસે ગોળીબારમાં બે યુવાનો ઘાયલ
નહેરના કાંઠે રાહ જોતા કેટલાક માણસોએ બાઇક સવારો પર ગોળીબાર કર્યો

અમૃતસરના મોલ ઓફ અમૃતસર પાસે ગોળીબારમાં બે યુવાનો ઘાયલ થયા હતા. તેઓ બાઇક પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે મોલ નજીક નહેરના કાંઠે રાહ જોતા કેટલાક માણસોએ બાઇક સવારો પર ગોળીબાર કર્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા શંકાસ્પદોની ઓળખ માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
