તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
ઉદ્ધવ ઠાકરે જૂથને પડયો વધુ એક મોટો અને આકરો ફટકોઃ શિવસેનાના ૬ જેટલા સાંસદોએ આજે સત્તાવાર રીતે એકનાથ શિંદે કેમ્પનો ભગવો ધારણ કર્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો યથાવત છે અને શિવસેના પક્ષમાં પડી રહેલા ગાબડાં હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જૂથને આજે વધુ એક મોટો અને આકરો રાજકીય ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત થતી ચોક્કસ માહિતી અનુસાર, ઉદ્ધવ જૂથના ૬ જેટલા અતિ વફાદાર મનાતા સાંસદોએ અચાનક પક્ષપલટો કરીને મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિદેની છાવણીમાં જોડાઈ જવાની સત્તાવાર જાહેરાત કરી છે. શિદે કેમ્પમાં આ મજબૂત સાંસદોના જોડાવાથી ઉદ્ધવ ઠાકરેની રાજકીય પકડ વધુ ઢીલી પડી છે, જેની આગામી સમયમાં મોટી અસર પડશે
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
