તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
પશ્ચિમ એશિયાના યુદ્ધના ભણકારા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: ઈરાન સાથે નવી ડીલ શક્ય

વોશિંગ્ટન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
તેઓએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે હાલમાં ખૂબ જ સકારાત્મક અને સારી વાતચીત ચાલી રહી છે. આ વાટાઘાટોને જોતા આગામી દિવસોમાં ઈરાન સાથે એક મોટી ડીલ થવાની પૂરી સંભાવના છે.
વૈશ્વિક કૂટનીતિના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માની રહ્યા છે કે જો આ ડીલ પાર પડશે તો પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલતા સંઘર્ષનો અંત આવી શકે છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
