News of Wednesday, 18th November 2026
મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધ ભડક્યું : બહેરીનમાં અમેરિકન રડાર મથક પર ઈરાનનો ડ્રોન હુમલો, જવાબમાં અમેરિકાએ ઈરાનના કેશ્મ ટાપુ પર મિસાઈલ મથકને નિશાન બનાવ્યું
હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલવાહક જહાજો પર હુમલાથી ચિંતા વધી : બહેરીન અને કુવૈત હાઈ એલર્ટ પર, કતાર-ઓમાનના શાંતિ પ્રયાસો વચ્ચે ફરી તંગદિલી

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે નવ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને અટકાવવાના રાજદ્વારી પ્રયાસો વચ્ચે બંને દેશોએ ફરી હુમલા કર્યા છે. બહેરીનમાં અમેરિકન રડાર મથકને ઈરાને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે, જ્યારે અમેરિકાએ ઈરાનના કેશ્મ ટાપુ પર મિસાઈલ લોન્ચિંગ મથક ઉપર હવાઈ હુમલો કર્યો છે. હોર્મુઝ નજીક જહાજો પર હુમલાથી આંતરરાષ્ટ્રીય તેલવ્યાપારની ચિંતા વધી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
