News of Saturday, 28th November 2026
WWE સ્ટાર બ્રોનસન રીડનું ૩૮ વર્ષની વયે નિધન

WWEની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ રેસલિંગ સ્ટાર બ્રોનસન રીડનું ૩૮ વર્ષની વયે નિધન થયું છે. તેમનું અસલી નામ જર્મેન હેલી હતું. WWE એ સોશિયલ મીડિયા પર નિધનની જાણકારી આપી. રીડનું નિધન મેડિકલ જટિલતાઓને કારણે થયું છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
