<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

જેતપુરનાં એડવોકેટ અજયભાઇ પારેખના પુત્રના શુભલગ્નઃ ચિ.પાર્થ * ચિ. આયુષી

જેતપુર : જેતપુર નિવાસી શ્રીમતી હર્ષાબેન  તથા અજયભાઇ વૃજલાલ પારેખ એડવોકેટ (સીતારામ) ના પુત્ર ચિ. પાર્થના શુભલગ્ન શ્રીમતી ચેતનાબેન તથા મધુકાન્‍ત શાંતિલાલ કોઠારીની સુપુત્રી ચિ. આયુષી સાથે તા. ૧ર-પ-ર૪ રવિવારના શુભદીને સપ્તપદી પાર્ટી પ્‍લોટ જેતપુર ખાતે નિર્ધારેલ છે.

(12:13 PM IST)