તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
ખંભાળીયા ભણગોરીયા જોશી પરિવારમાં શુભલગ્નઃ ચિ.ભાર્ગવ : ચિ.અંજલી

ખંભાળીયા : ભણગોરીયા જોશી પરિવારના અ. સૌ. કીર્તિબેન તથા જયેશકુમાર હરિભાઇ જોશીના સુપુત્ર ચિ. ભાર્ગવના શુભ લગ્ન કેશોદ જુનાગઢ નિવાસી અ. સૌ. હંસાબેન તથા અનિલભાઇ નંદલાલ પંડયાની પુત્રી ચિ. અંજલિ સાથે તા. ૧પ ના નિરધારેલ છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
