News of Friday, 28th June 2024
બિંદીયાબેન અને જયેશભાઇ ઓઝાના સુપુત્રીના શુભ લગ્નઃ ચિ. નિયતી ચિ. મિત

રાજકોટ તા. ર૮: જામનગર નિવાસી અ. સૌ. બિંદીયાબેન અને શ્રી જયેશભાઇ કનકભાઇ ઓઝાના સુપુત્રી ચિ. નિયતીના શુભ લગ્ન તા. ૩૦ ને રવિવારે જામનગર નિવાસી અ. સૌ. રેખાબેન અને શ્રી શૈલેષભાઇ અમૃતભાઇ વારાના સુપુત્ર ચિ. મિત સાથે નિરધારેલ છે.
મંડપ મુહુર્ત તા. ર૯ ને શનિવારે સવારે ૧૦ વાગ્યે તથા સંગીત સંધ્યા રાત્રીના ૮ વાગ્યે રાખેલ છે. જાન પ્રસ્થાન તા. ૩૦ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે હસ્ત મેળાપ સવારે ૧૧ વાગ્યે તથા જાન વિદાય બપોરે ૩ વાગ્યે થશે.
આમંત્રીતોને ઉપસ્થિત રહેવા જયેશભાઇ કનકભાઇ ઓઝા, કનકભાઇ લાલજીભાઇ ઓઝા, કમલેશભાઇ કનકભાઇ ઓઝા, વિરાજભાઇ જયેશભાઇ ઓઝા, યશભાઇ કમલેશભાઇ ઓઝા, દર્શનભિલાષી અ.સૌ. બિંદીયાબેન જયેશભાઇ ઓઝા, અ.સૌ. ભાનુબેન કનકભાઇ ઓઝા, અ.સૌ. પુનમબેન કમલેશભાઇ ઓઝા, અ.સૌ. નિકીતાબેન વિરાજભાઇ ઓઝા, અ.સૌ. હીરાલીબેન દર્શનભાઇ જોશી મોસાળ પક્ષ તારાબેન બિપીનભાઇ કુબાવત, ચાંદની બિપીનભાઇ કુબાવત, દુષ્શંતભાઇ બિપીનભાઇ કુબાવત, અ.સૌ. કીરણબેન દુષ્શંતભાઇ કુબાવત, જીજ્ઞેશભાઇ રમેશભાઇ નિમાવત, અ.સૌ. પુનમબેન જીજ્ઞેશભાઇ નિમાવત, અ.સૌ. રચનાબેન ઋત્વિકભાઇ ભનશારી એ આમંત્રણ પાઠવ્યું છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
