તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
જાણીતા લોહાણા અગ્રણી હસમુખભાઇ ભગદેવના સુપુત્રના શુભલગ્નઃ ચિ. નિરજ : ચિ.પ્રિયાંશી

રાજકોટઃ જાણીતા લોહાણા અગ્રણી અને જલારામ ટ્રાન્સપોર્ટવાળા શ્રી હસમુખભાઇ નરોતમદાસ ભગદેવ તથા દક્ષાબેનના સુપુત્ર ચિ. નિરજના શુભલગ્ન દેવાંગીબેન તથા શ્રી કેતનભાઇ વિનોદરાય ચોટાઇની સુપુત્રી ચિ. પ્રિયાંશી સાથે તા. ૯ ના મંગળવારના શુભદિને નિરધારેલ છે. આ પ્રસંગે તા.૮ ના સોમવારે સવારે ૬.૩૦ વાગે મંડપ મુહુર્ત બાદ સાંજે ૮ વાગ્યાથી રાસોત્સવ રાખેલ છે. નવદંપતીનો સત્કાર સમારોહ તા.૧૦ના બુધવારે સાંજે ૭.૩૦ વાગ્યાથી રાખેલ છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
