News of Monday, 8th July 2024
લલીતભાઇ બકરાણીયાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. આરતી ચિ.મિતેષ

રાજકોટ : અ. સૌ. સરલાબેન તથા શ્રી લલીતભાઇ વલ્લભદાસ બકરાણીયાની સુપુત્રી ચિ. આરતીના શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. ભાવનાબેન તથા શ્રી દિલીપભાઇ મહેન્દ્રભાઇ વિસાવડીયાના સુપુત્ર ચિ. મિતેષ સાથે તા. ૯ ના મંગળવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
