તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th November 2024
જુનાગઢ મકવાણા પરિવારમાં શુભલગ્નઃ ચિ.ભાવિન * ચિ.નેહલ

જુનાગઢ : જુનાગઢ નિવાસી જયંતિલાલ છગનભાઇ મકવાણા અને અ. સૌ. ભારતીબેનના સુપુત્ર ચિ. ભાવિનના શુભલગ્ન જેતપુર નિવાસી જીતેન્દ્રભાઇ ધનજીભાઇ બારૈયા અને અ. સૌ. દમયંતિબેનની સુપુત્રી ચિ. નેહલ સાથે તા. ૧૭ ને રવિવારના રોજ નિરધારેલ છે તેમજ તા. ૧૬ ને શનીવારે સાંજે ૭ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯ કલાકે દાંડીયા રાસનું કૈલાસ ફાર્મ પાર્ટી પ્લોટ ખલીલપુર રોડ જોષીપરા જુનાગઢ ખાતે રાખેલ છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
