<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

નિલેશભાઇ ધ્રાફાણીની સુપુત્રીના શુભ લગ્નઃ ચિ. નિશા * ચિ. હેનિલ

રાજકોટઃ વૈશાલીબેન તથા નિલેશભાઇ ચંદુલાલ ધ્રાફાણીની સુપુત્રી ચિ. નિશાના શુભ લગ્ન રમાબેન તથા સ્‍વ. હિંમતલાલ બાબરીયાના પૌત્ર અને અલ્‍કાબેન તથા અતુલભાઇ બાબરીયાના સુપુત્ર સીએ ચિ. હેનીલ સાથે તા. ૧૭ના રવિવારના શુભ દિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(4:01 PM IST)