<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

હરેશભાઇ જોષીના સુપુત્રના શુભલગ્નઃ ચિ.હિતેષ - ચિ.દેવાંશ

રાજકોટ  : મુળ ટોબરા નિવાસી હાલ રાજકોટ અ. સૌ. નિશાબેન તથા શ્રી હરેશભાઇ જોષી (શહેર ભાજપ અગ્રણી)ના સુપુત્ર ચિ. હિતેષના શુભલગ્ન મુળ અમરેલી નિવાસી અ. સૌ. ભાવનાબેન તથા શ્રી પ્રકાશભાઇ ઠાકરની સુપુત્રી ચિ. દેવાંશી સાથે તા. ૧૭ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(12:10 PM IST)