News of Saturday, 16th November 2024
જુનાગઢમાં પોકિંયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.કેવલ : ચિ.ખુશ્બુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ નિવાસી શ્રીમતી ભાવનાબેન અને શ્રી અમૃતલાલ ગોરધનભાઇ પોકિંયાના સુપુત્ર તથા જુનાગઢના ખ્યાતનામ તબીબ ડો. ડી. પી. ચિખલીયાના ફઇના દિકરા ચિ. કેવલના શુભલગ્ન નાકરા નિવાસી શ્રીમતી ઇન્દુબેન તથા શ્રી અશ્વિનભાઇ ફુલાભાઇ પાનશેરીયાની સુપુત્રી ચિ. ખુશ્બુ સાથે તા. ૧૮ ને સોમવારે નિરધારેલ છે.
મંડપ મુર્હુત સાંજીના ગીત તા. ૧૭ ને રવિવારે બપોરે ર વાગ્યે હલ્દી રસમ સાંજે પ વાગ્યે સ્વરૂચી ભોજન સમારંભ સાંજે ૭-૩૦ વાગ્યે રાસ-ગરબા રાત્રીના ૯ વાગ્યે બજરંગ પાર્ટી પ્લોટ, ગામઠી હોટલની પાછળ, ખામધ્રોળ ચોકડી, જુનાગઢ ખાતે રાખેલ છે.
જાન પ્રસ્થાન તા. ૧૮ ને સોમવારે સાંજે ૪ વાગ્યે થશે. હસ્તમેળાપ વિધી સાંજે ૭ વાગ્યે થશે.
મોંઘરા મહેમાન રસિલાબેન પ્રવિણભાઇ કાછડીયા, નિરૂપાબેન જીજ્ઞેશકુમાર ભુવા, ભાનુબેન ગોવિંદભાઇ પાનશેરીયા, દિક્ષીતાબેન ઉત્તમકુમાર બાબરિયા, હેતલબેન રોહિતકુમાર કથીરિયા, હનિબેન કૌશિકકુમાર સોજીત્રા, માનસી હર્ષિલકુમાર ભંડેરી, બંસી લલિતભાઇ પારખીયા, પ્રિયા પ્રવિણભાઇ ડોબરીયા, એંજલ હરેશભાઇ સાવલીયા, રેનાઇશા શૌનકભાઇ ચિખલીયા ઉપસ્થિત રહેશે.
ભાણેજ પક્ષ નિકુંજ જી. પાનશેરીયા, રવિન્દ્ર પી. કાછડીયા, નિતીન જી. રૂપાપરા, સ્નેહાધીન ગૌ. વા. ગોરધનભાઇ ભુરાભાઇ પોકિંયા, ગં. સ્વ. શાંતાબેન ગોરધનભાઇ પોકિંયા, પુનાભાઇ ભુરાભાઇ પોકિંયા, ભાનુબેન પુનાભાઇ પોકિંયા, અમૃતલાલ ગોરધનભાઇ પોકિંયા, ભાવનાબેન અમૃતલાલ પોકિંયા, અશોકભાઇ પોકિંયા, ચેતનાબેન પોકિંયા, શામજીભાઇ પોકિંયા, શિલ્પાબેન પોકિંયા, કાનભાઇ પોકિંયા, કંચનબેન પોકિંયા, અશ્વિનભાઇ પોકિંયા, ચેતનાબેન પોકિંયા, આશિષભાઇ પોકિંયા, માનશીબેન પોકિંયા, સંજયભાઇ પોકિંયા, નયનાબેન પોકિંયા, મુકુંદભાઇ પોકિંયા, હિરલબેન પોકિંયા, મોસાળ પક્ષ હરેશભાઇ બી. સાવલીયા, કાંતિભાઇ આર. પારખીયા, મહેશભાઇ એમ. પારખીયા, દિલસુખભાઇ આર. પારખીયા, ભરતભાઇ એમ. પારખીયા, લલિતભાઇ એમ. પારખીયા, કેયુર અશોકભાઇ પોકિંયા, ચિંતન કાનજીભાઇ પોકિંયા, ચિંતન કાનજીભાઇ પોકિંયા, વ્રજ અશ્વિનભાઇ પોકિંયા, દ્રષ્ટી ક્રિષ, દિયા, હેતાંશ રેયાન્શ, હેતવી, હિયાન, હીયા ધ્વીજા સહિત પરિવારજનોએ આમંત્રીતોને આમંત્રણ પાઠવ્યું છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
